My Bill My Adhikar Yojana 2023: મેરા બિલ મેરા અધિકાર યોજના 2023, તમે ખરીદેલા માલનું બિલ અપલોડ કરીને 1 કરોડ રૂપિયા સુધીનું રોકડ ઇનામ જીતી શકો છો.

My Bill My Adhikar Yojana 2023

My Bill My Adhikar Yojana 2023, મેરા બિલ મેરા અધિકાર યોજના 2023, ઓગસ્ટ 2023માં કેન્દ્ર સરકારે મેરા બિલ મેરા અધિકાર યોજના રજૂ કરી. આ યોજના હેઠળ, જે વ્યક્તિઓ તેમની ખરીદેલી વસ્તુઓના GST ઇન્વૉઇસ સબમિટ કરે છે તેઓને રોકડ ઇનામ સાથે પુરસ્કૃત કરવાની તક મળે છે જે રૂ. 10000/- થી રૂ. 1 કરોડ સુધીના હોય છે. … Read more